કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'મિશન વાત્સલ્ય' યોજના ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનું ત્રીજું પાવર એક્સચેન્જ લૉન્ચ કરાયું તેનું નામ જણાવો. વિદ્યુત પાવર એક્સચેન્જ દિલ્હી પાવર એક્સચેન્જ યુનિયન પાવર એક્સચેન્જ હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ વિદ્યુત પાવર એક્સચેન્જ દિલ્હી પાવર એક્સચેન્જ યુનિયન પાવર એક્સચેન્જ હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં NASSCOM દ્વારા સ્થાપિત ડિજિવાણી કોલ સેન્ટરને કઈ ટેક કંપની ફંડિગ આપે છે ? IBM મેટા ગૂગલ માઈક્રોસોફ્ટ IBM મેટા ગૂગલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં WHOએ ___ ના પ્રકોપને "પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન' (PHEIC) ઘોષિત કર્યું ? ઝિકા વાઈરસ TB મંકીપોક્સ સ્વાઈન ફ્લૂ ઝિકા વાઈરસ TB મંકીપોક્સ સ્વાઈન ફ્લૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? અમેરિકા કેનેડા જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા કેનેડા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળેથી PM યશસ્વી યોજના લૉન્ચ કરી ? ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP