કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ખારચી મહોત્સવ શરૂ થયો ? ત્રિપુરા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ત્રિપુરા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2021માં ભારતીય નાગરિકતા ત્યજી દેનારા ભારતીય નાગરિકોની પ્રથમ પસંદગીનો દેશ ક્યો છે ? ફાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘ઑટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર'ની પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું ? DRDO AAI DGCA ISRO DRDO AAI DGCA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતના 15મા રાષ્ટ્રપતિ કોણ બન્યા ? જગદીપ ધનખડ યશવંતસિંહા આર.સી.પી.સિંહ દ્રૌપદી મુર્મુ જગદીપ ધનખડ યશવંતસિંહા આર.સી.પી.સિંહ દ્રૌપદી મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ગોધન ન્યાય યોજના’ અંતર્ગત 4 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્ર ખરીદવાની ઘોષણા કરી ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP