કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2021ની પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

મણિપુર
ઉત્તરાખંડ
નાગાલેન્ડ
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ગ્લોબલ એનર્જી પ્રાઈઝ 2022 કોને એનાયત કરાયું ?

કૌશિક રાજશેખર
રાજેન્દ્ર મિશ્રા
રાજકુમાર ઉપાધ્યાય
પ્રિયદર્શન શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP