Talati Practice MCQ Part - 7
ઓલિમ્પિકના ઇતિહાસમાં એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવનાર ખિલાડી કોણ છે ?

નીરજ ચોપરા
રવિકુમાર દહિયા
પી.વી. સિંધુ
મીરાંબાઈ ચાનુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં નિર્વાચીત ઉમેદવારોમાં મહિલા અનામતની ટકાવારી કેટલી છે ?

33%
50%
40%
35%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP