Talati Practice MCQ Part - 8 ગાંધીજીને પાંચમા ધોરણમાં કેટલા રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ મળતી હતી ? બાર રૂપિયા ચાર રૂપિયા દસ રૂપિયા બે રૂપિયા બાર રૂપિયા ચાર રૂપિયા દસ રૂપિયા બે રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ચીફ માર્શલ જનરલ ફિલ્ડ માર્શલ એડમિરલ ચીફ માર્શલ જનરલ ફિલ્ડ માર્શલ એડમિરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘ગ્રામ’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ? કલમ-244(જ) કલમ-243(ઝ) કલમ-243(જ) કલમ-245(જ) કલમ-244(જ) કલમ-243(ઝ) કલમ-243(જ) કલમ-245(જ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અનુમસ્તિષ્ક અને સેતુ, મગજના કયા ભાગમાં આવેલું છે ? એક પણ નહીં પશ્વ મગજ અગ્ર મગજ મધ્ય મગજ એક પણ નહીં પશ્વ મગજ અગ્ર મગજ મધ્ય મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જેટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે કયા નામે ઓળખાય છે ? જંગલી એરંડી જંગલી ઘાસ જંગલી કપાસ જંગલી પીલુ જંગલી એરંડી જંગલી ઘાસ જંગલી કપાસ જંગલી પીલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP