Talati Practice MCQ Part - 8 ક્યાં વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે ? સાલ સાગ શીમળો વડ સાલ સાગ શીમળો વડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો cos θ = 20/21 તો cosec θ = ___ 21/20 20/29 29/21 21/29 21/20 20/29 29/21 21/29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ? મીરઝા અઝીઝ કોકા કુલીજખાન શિહાબુદ્દિન અહમદખાન મીરઝા અબ્દુલ રહીમખાન મીરઝા અઝીઝ કોકા કુલીજખાન શિહાબુદ્દિન અહમદખાન મીરઝા અબ્દુલ રહીમખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ ક્યો હોય ? અનામિકા દ્વિતિય મજલી અગ્રજ અનામિકા દ્વિતિય મજલી અગ્રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વૈદિક યુગમાં ‘સરપંચ’ કયા નામથી ઓળખાતા ? ગ્રામણી ગ્રામાધ્યક્ષ ગ્રામભોમકા મુખી ગ્રામણી ગ્રામાધ્યક્ષ ગ્રામભોમકા મુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓના ઉદ્યોગોમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ? વુલેન્ટોનાઈટ ફ્લોરસ્પાર કેલ્સાઈટ મેંગેનીઝ વુલેન્ટોનાઈટ ફ્લોરસ્પાર કેલ્સાઈટ મેંગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP