કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ બેંકે વ્હોટ્સએપ બેકિંગ સેવાઓ શરૂ કરી ? SBI બેંક ઓફ બરોડા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ICICI SBI બેંક ઓફ બરોડા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ જેરુસલેમ ડિકલેરેશન ઈઝરાયેલ અને ક્યા દેશ વચ્ચેની સમજૂતી છે ? ભારત ઈજિપ્ત અમેરિકા સાઉદી અરબ ભારત ઈજિપ્ત અમેરિકા સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા ભારતીય અર્થશાસ્ત્રીને વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી નિયુક્ત કરાયા ? શક્તિકાંત દાસ ઈન્દરમીત ગિલ ગીતા ગોપીનાથ ઉર્જિત પટેલ શક્તિકાંત દાસ ઈન્દરમીત ગિલ ગીતા ગોપીનાથ ઉર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતની પ્રથમ AI આધારિત લોક અદાલત શરૂ થઈ ? ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એવોર્ડ 2022 કોને એનાયત કરાશે ? નારાયણ મૂર્તિ આપેલ તમામ એમ.એસ. ક્રિષ્ના પ્રકાશ પાદુકોણ નારાયણ મૂર્તિ આપેલ તમામ એમ.એસ. ક્રિષ્ના પ્રકાશ પાદુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ક્યા શરૂ કરાશે ? કોલકાતા દિલ્હી ચેન્નાઈ મુંબઈ કોલકાતા દિલ્હી ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP