ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? સાપુતારા વાંસદા વેડછી ધરમપુર સાપુતારા વાંસદા વેડછી ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો. ડુમરી પ્રાંસલ સાંણથળી મોજણી ડુમરી પ્રાંસલ સાંણથળી મોજણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? દરબારી તોડી ભોપાલી મલ્હાર દરબારી તોડી ભોપાલી મલ્હાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ દયારામ ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ દયારામ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? બ્રાહ્મણવાડા સમૌ ધરમપુર વાંસા બ્રાહ્મણવાડા સમૌ ધરમપુર વાંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP