ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? બાણભટ્ટ અમરસિંહ મયૂર ભટ્ટ સુશ્રુત બાણભટ્ટ અમરસિંહ મયૂર ભટ્ટ સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર સોનગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? ચાબખા આરતી ગરબા થાળ ચાબખા આરતી ગરબા થાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. જ્યોતીન્દ્ર દવે ગોવિંદે માંડી ગોઠડી વિનોદની નજરે સંભવામિ યુગે યુગે જ્યોતીન્દ્ર દવે ગોવિંદે માંડી ગોઠડી વિનોદની નજરે સંભવામિ યુગે યુગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? મનુ સૂબેદાર એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP