Talati Practice MCQ Part - 8 ગુણાકાર વિશે તટસ્થ ઘટક ___ છે. એકપણ નહીં 0 (શૂન્ય) 1 -1 એકપણ નહીં 0 (શૂન્ય) 1 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ? ચંદ્રકાંત શેઠ સુરેશ જોષી પ્રવીણ દરજી ધ્રુવ ભટ્ટ ચંદ્રકાંત શેઠ સુરેશ જોષી પ્રવીણ દરજી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ? સફેદ અને લાલ રક્તકણો સફેદ રક્તકણો લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ અને લાલ રક્તકણો સફેદ રક્તકણો લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ? ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? મુન્ડક ઉપનિષદ ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર ઈશોપનિષદ મુન્ડક ઉપનિષદ ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર ઈશોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બે સંખ્યાનો સરવાળો 10 અને ધન તફાવત 2 છે. આ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા ___ છે. 2 6 8 4 2 6 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP