Talati Practice MCQ Part - 8
અર્થની રીતે જુદો પડતો એક શબ્દ ક્યો છે ?

શર્વરી
યામિની
ભામિની
વિભાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હરિ + ઉપાસનાની સંધિ શું થશે ?

હરિની ઉપાસના
હરીપાસના
હર્ષુપાસના
હરિયોપાસના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લીપુલેખ ઘાટ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?

સિક્કિમ
અરૂણાચલ પ્રદેશ
લદ્દાખ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્થાનિક સ્વરાજનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લોર્ડ વેલેસ્લી
મહાત્મા ગાંધી
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP