Talati Practice MCQ Part - 8
જિપ્સમ (ચિરોડી)નો સૌથી વધુ જથ્થો ક્યા રાજ્યમાં છે ?

મધ્ય પ્રદેશ
ગુજરાત
ઝારખંડ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

પીઠોરા દેવ
શિતળા માતા
પાંડોરી માતા
બળિયા દેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP