Talati Practice MCQ Part - 8 નીચેનામાંનું ક્યું ઉદાહરણ ‘હરિગીત’ છંદનું છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય હું માનવી માનવ થાઉં તો ઘણું અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય હું માનવી માનવ થાઉં તો ઘણું અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલ હતો ? અનુચ્છેદ-302 અનુચ્છેદ-370 અનુચ્છેદ-360 અનુચ્છેદ-356 અનુચ્છેદ-302 અનુચ્છેદ-370 અનુચ્છેદ-360 અનુચ્છેદ-356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે ? છોટાઉદેપુર આહવા ધરમપુર વાંસદા છોટાઉદેપુર આહવા ધરમપુર વાંસદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ? ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 He was ___ Napoleon of his age. the an a none the an a none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ? શ્વેતક્રાંતિ લાવવી અનાજમાં સ્વનિર્ભરતા પૂર પુનઃવસન પૂર શમન શ્વેતક્રાંતિ લાવવી અનાજમાં સ્વનિર્ભરતા પૂર પુનઃવસન પૂર શમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP