ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની નથી ? શિવ-ભીલડી સંવાદ ધ્રુવાખ્યાન રામવિવાહ રણયજ્ઞ શિવ-ભીલડી સંવાદ ધ્રુવાખ્યાન રામવિવાહ રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ? રવિશંકર મહારાજ લાભુભાઈ ત્રિવેદી ઝવેરચંદ મેઘાણી રવિશંકર રાવળ રવિશંકર મહારાજ લાભુભાઈ ત્રિવેદી ઝવેરચંદ મેઘાણી રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મિસ્કિન’ ઉપનામ કોનું છે ? નરસિંહરાવ દિવેટીયા મગનલાલ પટેલ રાજેશ વ્યાસ કંચનલાલ મહેતા નરસિંહરાવ દિવેટીયા મગનલાલ પટેલ રાજેશ વ્યાસ કંચનલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? દયારામ - ગરબી અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી ગિજુભાઈ - બાળ સાહિત્ય દયારામ - ગરબી અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી ગિજુભાઈ - બાળ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો ક્યારે મળ્યો ? 1963 1965 1961 1962 1963 1965 1961 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP