કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુ સેનાએ સ્થળે સંયુક્ત અભ્યાસ 'ગગન સ્ટ્રાઈક'નું આયોજન કર્યું હતું ?

ઉત્તરાખંડ
રાજસ્થાન
પંજાબ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત નૌસેના અભ્યાસ JIMEX 2022નું આયોજન કર્યું હતું ?

રશિયા
જાપાન
બાંગ્લાદેશ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP