કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દર વર્ષે ક્યા દિવસને સેવા દિવસ તરીકે મનાવાય છે ? 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) વર્લ્ડ ડેરી સમિટ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ટોક્યો (જાપાન) ગ્રેટર નોઈડા (ભારત) શાંઘાઈ (ચીન) મુંબઈ (ભારત) ટોક્યો (જાપાન) ગ્રેટર નોઈડા (ભારત) શાંઘાઈ (ચીન) મુંબઈ (ભારત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્ષ 2022માં હૈદરાબાદના ભારત સંઘ સાથેના જોડાણના કેટલા વર્ષ પૂર્ણ થશે ? 60 75 65 70 60 75 65 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારત સરકારે PM-PRANAM યોજના શરૂ કરવા માટે યોજના બનાવી છે તે ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? રાસાયણિક ખાતર અવકાશ સંશોધન ફાર્માસ્યુટિકલ NPA રાસાયણિક ખાતર અવકાશ સંશોધન ફાર્માસ્યુટિકલ NPA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારત સરકારે ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું ? ડૉ.નિકુલ શાહ ડૉ.પ્રદિપ મિશ્રા ડૉ.પ્રદિપ વાઘેલા ડૉ.કિરીટ પરિખ ડૉ.નિકુલ શાહ ડૉ.પ્રદિપ મિશ્રા ડૉ.પ્રદિપ વાઘેલા ડૉ.કિરીટ પરિખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દર વર્ષે ક્યા દિવસે હાઈફા દિવસ મનાવાય છે ? 27 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP