ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સોલી સોરાબજી સી.કે.દફતરી એમ.સી.સેતલવાડ એલ.એન.સિંહા સોલી સોરાબજી સી.કે.દફતરી એમ.સી.સેતલવાડ એલ.એન.સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસની ઈ.સ.1556 માં કયા સ્થળે શરૂઆત કરવામાં આવી હતી ? કોચીન કલકત્તા મુંબઈ ગોવા કોચીન કલકત્તા મુંબઈ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે ? સંસ્કૃત તામીલ પાલી પ્રાકૃત સંસ્કૃત તામીલ પાલી પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : હિન્દુ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? ગાંધીજી પંડિત નેહરુ મદનમોહન માલવીયા ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી પંડિત નેહરુ મદનમોહન માલવીયા ચિત્તરંજનદાસ દેશબંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP