કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ? મિરાકલ માયા સ્ટ્રેન્જ મીના મિરાકલ માયા સ્ટ્રેન્જ મીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'Eyes on the Solar System' ટૂલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ISRO ROSCOSMOS SpaceX NASA ISRO ROSCOSMOS SpaceX NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતીય સૈન્ય દ્વારા પર્વત પ્રહાર સૈન્ય અભ્યાસનું આયોજન ક્યા કરાશે ? પંજાબ લદાખ કર્ણાટક રાજસ્થાન પંજાબ લદાખ કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ પર નેશનલ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? ભુવનેશ્વર (ઓડિશા) ચેન્નાઈ (તમિલનાડુ) મુંબઈ (મહારાષ્ટ્ર) કોચી (કેરળ) ભુવનેશ્વર (ઓડિશા) ચેન્નાઈ (તમિલનાડુ) મુંબઈ (મહારાષ્ટ્ર) કોચી (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કોલકાતાની દૂર્ગાપૂજાને ક્યા વર્ષે UNESCOની માનવાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરાઈ ? વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2019 વર્ષ 2020 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2019 વર્ષ 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ EV (ઈલેક્ટ્રિક વેહિકલ) દિવસ ક્યારે મનાવાય છે ? 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP