કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ક્યારે મનાવાય છે ? 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) NASAના ડ્રેગનફલાઈ (Dragonfly)ને કયા ગ્રહ પર શોધખોળ કરવા માટે લૉન્ચ કરવામાં આવ્યું ? મંગળ શનિ ગુરુ શુક્ર મંગળ શનિ ગુરુ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં ક્યું શહેર ભારતનું પ્રથમ 7 સ્ટાર કચરા મુક્ત શહેર બની ગયું છે ? ઈન્દોર પુણે ભોપાલ સુરત ઈન્દોર પુણે ભોપાલ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ભારતની પ્રથમ ક્રમની શૈક્ષણિક સંસ્થા કઈ છે ? IIT મુંબઈ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IIT મુંબઈ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ક્યા રાજ્યના ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મંજૂરી આપી ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એમેઝોને ભારતના ક્યા રાજ્યમાં તેનો પ્રથમ સોલર પ્રોજેક્ટ સ્થાપવાની ઘોષણા કરી ? ગુજરાત રાજસ્થાન કર્ણાટક ગોવા ગુજરાત રાજસ્થાન કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP