કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ ક્યા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્વંતે પાબોએ મેડિકલ માટેનો 2022નો નોબેલ પુરસ્કાર જીત્યો, તેઓ ક્યા દેશના આનુવંશિકવિદ છે ? અમેરિકા જર્મની સ્વીડન ફ્રાન્સ અમેરિકા જર્મની સ્વીડન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સેન્ટિ મિલિયોનેર રિપોર્ટ 2022ની યાદીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? પાંચમો ચોથો ત્રીજો બીજો પાંચમો ચોથો ત્રીજો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1.બળવંત જાની 2. બિંદુ ભટ્ટ 3. સેજલ શાહ 1,2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. DefExpo ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ યોજનાને અનુરૂપ છે. 12મો DefExpo 2022નું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરાઈ રહ્યું છે. આપેલ તમામ DefExpo 2022ની થીમ 'Path to Pride' છે. DefExpo ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ યોજનાને અનુરૂપ છે. 12મો DefExpo 2022નું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરાઈ રહ્યું છે. આપેલ તમામ DefExpo 2022ની થીમ 'Path to Pride' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સેંકડો પાયલટ વ્હેલનું મૃત્યુ થયુ તે પિટ આઈલેન્ડ ક્યા દેશમાં સ્થિત છે ? જાપાન નોર્વે ન્યૂઝીલેન્ડ યુક્રેન જાપાન નોર્વે ન્યૂઝીલેન્ડ યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP