કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગૂગલ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ક્લાઉડ ક્ષેત્ર સ્થાપશે ? ફિનલેન્ડ ગ્રીસ સ્કોટલેન્ડ દ.આફ્રિકા ફિનલેન્ડ ગ્રીસ સ્કોટલેન્ડ દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (INTERPOL)ની મહાસભાની મેજબાની ક્યા શહેરે કરી હતી ? શાંઘાઈ મુંબઈ ઢાકા દિલ્હી શાંઘાઈ મુંબઈ ઢાકા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. એક પણ નહીં તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદન ભારતનો ક્રમ ___ નિકાસમાં ___ છે. બીજો, ત્રીજો પ્રથમ, બીજો બીજો, પ્રથમ ત્રીજો, બીજો બીજો, ત્રીજો પ્રથમ, બીજો બીજો, પ્રથમ ત્રીજો, બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Eradecation of poverty) ક્યારે મનાવાય છે ? 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 14મી વર્લ્ડ સ્પાઈસ કૉંગ્રેસનું આયોજન ક્યા કરાશે ? હૈદરાબાદ પુણે મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ પુણે મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP