કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એમેઝોને ભારતના ક્યા રાજ્યમાં તેનો પ્રથમ સોલર પ્રોજેક્ટ સ્થાપવાની ઘોષણા કરી ? રાજસ્થાન ગોવા ગુજરાત કર્ણાટક રાજસ્થાન ગોવા ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) INTERPOLની સ્થાપના ક્યારે થઈ હતી ? 1949 1923 1932 1975 1949 1923 1932 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે YUVA 2.0 યોજના લૉન્ચ કરી છે. YUVAનું પૂરુંનામ Young, Upcoming and Versatile Authors છે. એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે YUVA 2.0 યોજના લૉન્ચ કરી છે. YUVAનું પૂરુંનામ Young, Upcoming and Versatile Authors છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા જ્યોર્જિયા મેલોની ક્યા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ? જર્મની ઈટાલી પોલેન્ડ સર્બિયા જર્મની ઈટાલી પોલેન્ડ સર્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ક્યા સ્થળે 600 મેગાવોટ ક્ષમતા સાથેનો વિશ્વના સૌથી મોટો વિન્ડ-સોલર એનર્જી પ્લાન્ટ શરૂ કર્યો ? જેસલમેર (રાજસ્થાન) મેંગલુરુ (કર્ણાટક) કચ્છ (ગુજરાત) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) જેસલમેર (રાજસ્થાન) મેંગલુરુ (કર્ણાટક) કચ્છ (ગુજરાત) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જારી ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 44મો 41મો 31મો 33મો 44મો 41મો 31મો 33મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP