કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાય છે.
વિશ્વ શિક્ષક દિવસ 2022ની થીમ 'ધ ટ્રાન્સફોર્મેશન ઓફ એજ્યુકેશન બિગીન્સ વિથ ટીચર્સ' છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

નાણાં મંત્રાલય
સંચાર મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ની એર ટ્રાન્સપોર્ટેશન કમિટી (ATC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડૉ.પ્રિયા મિશ્રા
ડૉ.મનહર ત્રિવેદી
ડૉ.શેફાલી જુનેજા
ડૉ.મિનાક્ષી ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP