ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ? સ્વામી દયાનંદ સરસ્વતી લાલા લજપતરાય શ્રદ્ધાનંદ લાલા હંસરાજ સ્વામી દયાનંદ સરસ્વતી લાલા લજપતરાય શ્રદ્ધાનંદ લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે ? રિહન્દ નદી દામોદર ઘાટી પરિયોજના તેહરી બંધ ચંબલ પરિયોજના રિહન્દ નદી દામોદર ઘાટી પરિયોજના તેહરી બંધ ચંબલ પરિયોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? ઉજ્જૈન કાશી અવધ મગધ ઉજ્જૈન કાશી અવધ મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? એની બેસન્ટ મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ એની બેસન્ટ મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? ચંદ્ર બિલ્હણ વિજયસેન સોમેશ્વર તૃતીય ચંદ્ર બિલ્હણ વિજયસેન સોમેશ્વર તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP