કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવનું નિધન થયું ? ઉત્તર પ્રદેશ ત્રિપુરા બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ત્રિપુરા બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 2018 2020 2017 2015 2018 2020 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વોત્તર પરિષદની 70મી બેઠક ક્યા યોજાઈ હતી ? ગુવાહાટી રાંચી ઐઝવાલ ઈમ્ફાલ ગુવાહાટી રાંચી ઐઝવાલ ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો ચોથો પ્રથમ ત્રીજો બીજો ચોથો પ્રથમ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ડિયન એજ' નામની ઈ-પત્રિકાનો શુભારંક કર્યો, તે ___ સાથે સંબંધિત છે. 5G સેવાઓ સ્પેસ ટેકનોલોજી જળવાયુ પરિવર્તન ખાતર 5G સેવાઓ સ્પેસ ટેકનોલોજી જળવાયુ પરિવર્તન ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ની એર ટ્રાન્સપોર્ટેશન કમિટી (ATC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.શેફાલી જુનેજા ડૉ.મનહર ત્રિવેદી ડૉ.પ્રિયા મિશ્રા ડૉ.મિનાક્ષી ચટ્ટોપાધ્યાય ડૉ.શેફાલી જુનેજા ડૉ.મનહર ત્રિવેદી ડૉ.પ્રિયા મિશ્રા ડૉ.મિનાક્ષી ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP