કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે શ્રીમહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું ? નાસિક કેદારનાથ ઉજ્જૈન સોમનાથ નાસિક કેદારનાથ ઉજ્જૈન સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રિજનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? નારી મહુવા તળાજા વલભીપુર નારી મહુવા તળાજા વલભીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે C-295 પરિવહન વિમાન નિર્માણ સુવિધાની આધારશિલા મૂકી ? મહેસાણા રાજકોટ સુરત વડોદરા મહેસાણા રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં મેઘાલયના રાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપાયો ? સત્યદેવ નારાયણ આર્ય બી.ડી. મિશ્રા જગદીશ મુખી લા. ગણેશન સત્યદેવ નારાયણ આર્ય બી.ડી. મિશ્રા જગદીશ મુખી લા. ગણેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ___ થી ___ સુધીની વંદે ભારત 2.0 ટ્રેન લૉન્ચ કરી. ગાંધીનગર, જયપુર ગાંધીનગર, મુંબઈ અમદાવાદ, દિલ્હી રાજકોટ, મુંબઈ ગાંધીનગર, જયપુર ગાંધીનગર, મુંબઈ અમદાવાદ, દિલ્હી રાજકોટ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP