કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના છે.
આપેલ બંને
એક પણ નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌની યોજના લિંક-2 પેકેજ-1નું લોકાર્પણ કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ?

આપેલ તમામ યોગ્ય છે
વર્ષ 2021 માટે કુમાર સાનુને
વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને
વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં 2022નો ભૌતિક વિજ્ઞાન (Physics)નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

એન્ટોન જિલિંગર
જ્હોન ક્લોસર
એલન એસ્પેકટ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP