કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌની યોજના લિંક-2 પેકેજ-1નું લોકાર્પણ કર્યું હતું. એક પણ નહીં આપેલ બંને સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌની યોજના લિંક-2 પેકેજ-1નું લોકાર્પણ કર્યું હતું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રિજનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? મહુવા તળાજા નારી વલભીપુર મહુવા તળાજા નારી વલભીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ (World Osteoporosis Day) કયારે મનાવાય છે ? 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 18 ઓક્ટોબર 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 18 ઓક્ટોબર 21 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ___ થી ___ સુધીની વંદે ભારત 2.0 ટ્રેન લૉન્ચ કરી. ગાંધીનગર, જયપુર અમદાવાદ, દિલ્હી ગાંધીનગર, મુંબઈ રાજકોટ, મુંબઈ ગાંધીનગર, જયપુર અમદાવાદ, દિલ્હી ગાંધીનગર, મુંબઈ રાજકોટ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગૂગલ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ક્લાઉડ ક્ષેત્ર સ્થાપશે ? સ્કોટલેન્ડ ગ્રીસ દ.આફ્રિકા ફિનલેન્ડ સ્કોટલેન્ડ ગ્રીસ દ.આફ્રિકા ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત ‘સૂર્યગામ’ ક્યું બન્યું ? ચારણકા સિદ્ધપુર એકપણ નહીં મોઢેરા ચારણકા સિદ્ધપુર એકપણ નહીં મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP