કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને અભ્યાસ પ્રસ્થાનનું આયોજન દર છ મહીને કરવામાં આવે છે. એક પણ નહીં કૃષ્ણા ગોદાવરી બેસિન અપતટિય ક્ષેત્રમાં અભ્યાસ પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું. આપેલ બંને અભ્યાસ પ્રસ્થાનનું આયોજન દર છ મહીને કરવામાં આવે છે. એક પણ નહીં કૃષ્ણા ગોદાવરી બેસિન અપતટિય ક્ષેત્રમાં અભ્યાસ પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યું જહાજ ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની નૌસેનાઓ વચ્ચે સંયુક્ત બહુરાષ્ટ્રીય સમુદ્રી અભ્યાસ (IBSAMAR)ની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પોર્ટ ગકેબેહરા પહોંચ્યું ? INS જલશ્વ INS તરકશ INS સુજાતા INS સહ્યાદ્રી INS જલશ્વ INS તરકશ INS સુજાતા INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગ્લોબલ હેન્ડવોશિંગ દિવસ ક્યારે મનાવાયો ? 16 ઓક્ટોબર 14 ઓક્ટોબર 17 ઓક્ટોબર 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 14 ઓક્ટોબર 17 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નિધન પામેલા ડૉ.દિલીપ મહાલનોબિસ શેની શોધ માટે જાણીતા છે ? મેલેરિયાની દવા COVID-19ની વેકિસન ORSની શોધ AIDSના નિદાન મેલેરિયાની દવા COVID-19ની વેકિસન ORSની શોધ AIDSના નિદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સંયુક્ત રાષ્ટ્ર (UN) અનુસાર, વિશ્વમાં સૌથી વધુ ગરીબ વસતી ક્યા દેશમાં છે ? સીરિયા નામિબિયા પાકિસ્તાન ભારત સીરિયા નામિબિયા પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નીતિન વડગામાને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? કલા પત્રકારત્વ સાહિત્ય વિજ્ઞાન કલા પત્રકારત્વ સાહિત્ય વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP