કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિદેશ મંત્રાલય દ્વારા હેડ્સ ઓફ મિશન્સ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? ગાંધીનગર કેવડિયા સુરત વડોદરા ગાંધીનગર કેવડિયા સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ સંવિધા દિવસ (World Arthritis Day) ક્યારે મનાવાય છે ? 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 9 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ડિયન એજ' નામની ઈ-પત્રિકાનો શુભારંક કર્યો, તે ___ સાથે સંબંધિત છે. સ્પેસ ટેકનોલોજી ખાતર જળવાયુ પરિવર્તન 5G સેવાઓ સ્પેસ ટેકનોલોજી ખાતર જળવાયુ પરિવર્તન 5G સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2 ઓક્ટોબર કયો દિવસ મનાવાય છે ? મહાત્મા ગાંધી જયંતી લાલ બહાદુર શાસ્ત્રી જયંતી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ આપેલ તમામ મહાત્મા ગાંધી જયંતી લાલ બહાદુર શાસ્ત્રી જયંતી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ (National Dolphin Day) ક્યારે મનાવાય છે ? 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 3 ઓક્ટોબર 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 3 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એકપણ નહીં ઉપરોક્ત MoU નો ઉદ્દેશ 3 વર્ષોમાં 10 લાખ મહિલા ઉદ્યમીઓના વિકાસ માટે નાણાકીય પહોંચ સક્ષમ બનાવવાનો છે. આપેલ બંને ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રિન્યોરશિપ (GAME)એ દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહુડ મિશન (DAY-NRLM) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. આપેલ પૈકી એકપણ નહીં ઉપરોક્ત MoU નો ઉદ્દેશ 3 વર્ષોમાં 10 લાખ મહિલા ઉદ્યમીઓના વિકાસ માટે નાણાકીય પહોંચ સક્ષમ બનાવવાનો છે. આપેલ બંને ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રિન્યોરશિપ (GAME)એ દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહુડ મિશન (DAY-NRLM) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP