કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટે કઈ સંસ્થાના ચાન્સેલર પદે સેવા આપી હતી ? ગુજરાત યુનિવર્સિટી એમ.એસ.યુનિવર્સિટી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી એમ.એસ.યુનિવર્સિટી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) TB મુક્ત ભારત અભિયાન માટે નિક્ષય મિત્ર અને રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દીપા મલિક મોના પટેલ શરથ કુમલ અચંતા ભાવિના પટેલ દીપા મલિક મોના પટેલ શરથ કુમલ અચંતા ભાવિના પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પૂર્વોત્તર ક્ષેત્રનું પ્રથમ માછલી સંગ્રહાલય ક્યા બનાવાશે ? આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીને ભારતની સૌથી સસ્ટેનેબલ ઓઈલ એન્ડ ગેસ કંપની તરીકે માન્યતા આપવામાં આવી ? OIL રિલાયન્સ ઈન્ડ. BPCL ONGC OIL રિલાયન્સ ઈન્ડ. BPCL ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day For the Elimination of violence against women) ક્યારે મનાવાય છે ? 21 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર 25 નવેમ્બર 21 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર 25 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વૈશ્વિક બાજરા ઉત્પાદનમાં 41%ના યોગદાન સાથે મુખ્ય ઉત્પાદક દેશ ક્યો છે ? ચીન ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન ચીન ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP