કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવાની જાહેરાત કરાઈ ?

અમૃતસર એરપોર્ટ
વડોદરા એરપોર્ટ
ચંદીગઢ એરપોર્ટ
લખનૌ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ટાટા સ્ટીલની ક્યા સ્થળે આવેલી સાઈટ રિસ્પોન્સિબલ સ્ટીલ સાઈટ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ સાઈટ બની ?

પુણે
જયપુર
જમશેદપુર
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ?

કેરળ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP