કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ISROએ ક્યા સ્થળેથી મલ્ટિપર્પઝ સાઉન્ડિંગ રોકેટ RH200નું સતત 200મું લૉન્ચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ?

થુમ્બા (તિરુવનંતપુરમ)
દેહરાદૂન
શ્રીહરિકોટા
PRL(અમદાવાદ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એલિફન્ટ ડેથ ઑડિટ ફ્રેમવર્ક રજૂ કર્યું ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ?

મિઝોરમ
મેઘાલય
નાગાલેન્ડ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP