કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એલિફન્ટ ડેથ ઑડિટ ફ્રેમવર્ક રજૂ કર્યું ? તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પૂર્વોત્તર ક્ષેત્રનું પ્રથમ માછલી સંગ્રહાલય ક્યા બનાવાશે ? આસામ નાગાલેન્ડ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરે ઈન્ડો-પેસિફિક રિજનલ ડાયલોગની મેજબાની કરી ? મુંબઈ વિશાખાપટ્ટનમ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ વિશાખાપટ્ટનમ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા રાજ્યના બાંસવાડા જિલ્લામાં ‘માનગઢ ધામની ગૌરવ ગાથા' કાર્યક્રમમાં સામેલ થયા હતા ? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લુ મોડ્યુલ મેગટિયન (Mengtian) લૉન્ચ કર્યું ? સિંગાપુર ફ્રાન્સ ચીન જાપાન સિંગાપુર ફ્રાન્સ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) જાહેર સેવા પ્રસારણ દિવસ (Public Service Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 13 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP