કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા દેશે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લુ મોડ્યુલ મેગટિયન (Mengtian) લૉન્ચ કર્યું ?

સિંગાપુર
ચીન
જાપાન
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
CITES COP19એ ક્યા પ્રાણીની સ્થિતિને ડાઉનગ્રેડ કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો ?

દક્ષિણી સફેદ ગેંડા
ચિત્તા
સ્નો લેપર્ડ
એશિયાટિક સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP