કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ક્યા શહેરમાં સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? પટના ગુરુગ્રામ બેંગલોર ઉડુપી પટના ગુરુગ્રામ બેંગલોર ઉડુપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ભારતીય પહેલને જૈવવિવિધતા અંગેના સંમેલન (CBD) માટેની COP15 દ્વારા માન્યતા પ્રદાન કરાઈ ? સ્વચ્છ ભારત મિશન નમામિ ગંગે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અટલ ઈનોવેશન મિશન સ્વચ્છ ભારત મિશન નમામિ ગંગે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અટલ ઈનોવેશન મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સ્પેનમાં આયોજિત FIH હૉકી વિમેન્સ નેશન્સ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ? ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ નેપાળ ભારત ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ નેપાળ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશનાં મહાન ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું ? આર્જેન્ટિના ફ્રાન્સ પોર્ટુગલ બ્રાઝિલ આર્જેન્ટિના ફ્રાન્સ પોર્ટુગલ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કૃષિ ડિસિજન સપોર્ટ સિસ્ટમ (Krishi-DSS) વિકસિત કરવા માટે કૃષિ મંત્રાલયે ક્યા વિભાગ સાથે ભાગીદારી કરી ? અવકાશ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ બાળ કલ્યાણ વિભાગ DPHT અવકાશ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ બાળ કલ્યાણ વિભાગ DPHT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગુજરાત સરકારનું ગૃહ અને પોલીસ હાઉસિંગ ખાતુ કોને સોંપવામાં આવ્યું છે ? કુંવરજી બાવળિયા ભૂપેન્દ્ર પટેલ કનુભાઈ દેસાઈ મુળુ બેરા કુંવરજી બાવળિયા ભૂપેન્દ્ર પટેલ કનુભાઈ દેસાઈ મુળુ બેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP