કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ઈ-સ્પોર્ટ્સ માટેની નોડલ એજન્સી તરીકે કયો વિભાગ કાર્ય કરશે ?

C-DAC
NIC
રમતગમત વિભાગ
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ક્યા રાજ્યના ટીહરીમાં વિશ્વસ્તરીય કેયાકિંગ કનોઈંગ અકાદમી સ્થાપવામાં આવશે ?

જમ્મુ કાશ્મીર
હિમાચલ પ્રદેશ
લદાખ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્રેટર ટિપરાલેન્ડ મુદ્દો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

છત્તીસગઢ
મેઘાલય
પ.બંગાળ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP