કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસની ઘોષણા કરી તેણી કઈ રમત સાથે સંકળાયેલી છે ?

ટેનિસ
બેડમિન્ટન
ક્રિકેટ
ટેબલટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતીય વાયુસેના ક્યા બે શહેરો વચ્ચે કારગીલ કુરિયર સેવાઓ શરૂ કરી રહી છે ?

કારગીલ અને જમ્મુ
કારગીલ અને પહેલગામ
કારગીલ અને પુલવામા
કારગીલ અને કિશ્તવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP