કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો ચોથો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર દેશ ક્યો છે ? ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરના રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું ? લખનૌ ઝાંસી કાનપુર આગ્રા લખનૌ ઝાંસી કાનપુર આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2023 બેડમિન્ટન ઈવેન્ટ ક્યા શહેરમાં યોજાઈ ? બેંગલુરુ મુંબઈ દિલ્હી પટના બેંગલુરુ મુંબઈ દિલ્હી પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્ષ 2020માં ઓર્ગેનિક ફાર્મિંગના વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં ભારત કેટલામાં ક્રમે છે ? પ્રથમ પાંચમા બીજા ત્રીજા પ્રથમ પાંચમા બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સંયુક્ત રાષ્ટ્રે ક્યા વર્ષને બાજરી વર્ષ ઘોષિત કર્યું છે ? વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2027 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2027 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરપોલ યંગ ગ્લોબલ પોલીસ લીડર્સ પ્રોગ્રામ (YGPLP)ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP