ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ઓળખાવો. મિથ્યાભિમાન શોધમા આગગાડી લક્ષ્મી મિથ્યાભિમાન શોધમા આગગાડી લક્ષ્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરામખુરશી શબ્દ નો સમાસ જણાવો. અવયવીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ અવયવીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ મીરાંબાઈ ગંગાસતી ગવરીબાઈ દિવાળીબાઈ મીરાંબાઈ ગંગાસતી ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? રંગપુર લોથલ ધોળાવીરા રોજડી રંગપુર લોથલ ધોળાવીરા રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ...... નર્મકોશ વિનીત જોડણીકોશ સાર્થ જોડણીકોશ નવોકોશ નર્મકોશ વિનીત જોડણીકોશ સાર્થ જોડણીકોશ નવોકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP