કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પ્રથમ G20 પર્યાવરણ અને ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપ મીટિંગ ક્યા યોજાઈ હતી ?

ચેન્નાઈ
હૈદરાબાદ
બેંગલુરુ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા ?

ગીતા ગોપી
સોનિયા ગોકાણી
વૈભવી નાણાવટી
સંગીતા વિષેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP