કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘આરોહિણી પહેલ’ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડોનેશિયા-મલેશિયા-થાઈલેન્ડ ગ્રોથ ટ્રાયએન્ગલ જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલ સાથે ભાગીદારી કરી ? રશિયા જાપાન ભારત ઑસ્ટ્રેલિયા રશિયા જાપાન ભારત ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની સોલર મોડ્યૂલ ઉત્પાદન ક્ષમતા ક્યા વર્ષે 95 GW સુધી પહોંચશે ? 2024 2023 2025 2020 2024 2023 2025 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023ની શરૂઆત જમ્મુ-કાશ્મીરમાં ક્યા સ્થળેથી કરાઈ ? શ્રીનગર પહલગામ સોનમર્ગ ગુલમર્ગ શ્રીનગર પહલગામ સોનમર્ગ ગુલમર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? ન્યૂયોર્ક જેરુસલેમ અબુધાબી નવી દિલ્હી ન્યૂયોર્ક જેરુસલેમ અબુધાબી નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં TRIFED આદિ મહોત્સવ ક્યા યોજાયો ? શિલોંગ રાંચી નવી દિલ્હી રાયપુર શિલોંગ રાંચી નવી દિલ્હી રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP