કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો

એક પણ નહીં
આપેલ બંને
વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી.
તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજ્યમાં બાગાયતને પ્રોત્સાહન આપવા માટે 130 મિલિયન ડોલરની લોનની મંજૂરી આપી ?

આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ઉત્તર ભારતનો પ્રથમ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ?

લખનૌ (ઉત્તર પ્રદેશ)
ગોરખપુર (હરિયાણા)
નોઈડા (ઉત્તર પ્રદેશ)
પટના (બિહાર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
મહારાષ્ટ્રની રાજકીય પાર્ટી શિવસેનાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાજ ઠાકરે
ઉદય સામંત
એકનાથ શિંદે
ઉદ્ધવ ઠાકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP