કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની પ્રથમ ગ્લાસ ઈગ્લુ રેસ્ટોરન્ટ ક્યા ખોલવામાં આવી ? શ્રીનગર ગુલમર્ગ પહલગામ સોનમાર્ગ શ્રીનગર ગુલમર્ગ પહલગામ સોનમાર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ Bard(બાર્ડ) લૉન્ચ કર્યું ? ગૂગલ મેટા એમેઝોન માઈક્રોસોફ્ટ ગૂગલ મેટા એમેઝોન માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે અંતરિક્ષમાં ફસાયેલા યાત્રીઓને પાછા લાવવા માટે સોયુઝ સ્પેસ યાન લૉન્ચ કર્યું ? રશિયા અમેરિકા ફ્રાન્સ ચીન રશિયા અમેરિકા ફ્રાન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરના અહેવાલ અનુસાર, ભારતમાં ક્યું રાજ્ય સૌથી વધુ જળવાયુ સંવેદનશીલ પ્રદેશ હોવાનું અનુમાન છે ? ગુજરાત સિક્કિમ ઓડિશા બિહાર ગુજરાત સિક્કિમ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ G20 ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ ? લખનૌ બેંગલુરુ અમદાવાદ વારાણસી લખનૌ બેંગલુરુ અમદાવાદ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ? IIT ગાંધીનગર આપેલ તમામ IIT ગુવાહાટી NIT કાલીકટ IIT ગાંધીનગર આપેલ તમામ IIT ગુવાહાટી NIT કાલીકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP