Talati Practice MCQ Part - 9
ક્યાં વૃક્ષનાં પાંદડાંમાંથી પતરાળી-પડિયા (દડિયા) બને છે ?

કેળ
પલાશ
ટીમરુ
ત્રણમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ?

માનવ
પશુપક્ષીઓ
જળ
વૃક્ષો તથા લીલી વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ?

જલતી મશાલ
ઢાલ અને તલવાર
તીર અને કામઠું
રોટી અને કમળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP