Talati Practice MCQ Part - 9
દાંત અને હાડકાંના બંધારણમાં મુખ્યત્વે શું હોય છે ?

કેલ્શીયમ ક્ષારો
મેગ્નેશિયમ ક્ષારો
સલ્ફરના ક્ષારો
ફોસ્ફરસના ક્ષારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી હિમાલય પર્વતનું શિખર કયું નથી ?

ગંગા પર્વત
કાંચન જંઘા
માઉન્ટ એવરેસ્ટ
ગુરૂશિખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ઉકાળીને
ગાળીને
ફટકડી નાખીને
નિતારીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP