Talati Practice MCQ Part - 9 માનવીએ ___ પ્રાણી છે. વ્યાવહારિક સામાજિક અવ્યવહારિ તોતીંગ વ્યાવહારિક સામાજિક અવ્યવહારિ તોતીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધ્વનિ કરતાં વધુ ઝડપે ગતિ કરતાં વિમાનને ___ કહેવાય છે. હોવરક્રાફટ સુપર સોનિક એસ બસ-380 સ્પેસ શટલ હોવરક્રાફટ સુપર સોનિક એસ બસ-380 સ્પેસ શટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ? અમૃતલાલ યાજ્ઞિક છેલભાઈ દવે હરિહર ખંભોળજા ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ યાજ્ઞિક છેલભાઈ દવે હરિહર ખંભોળજા ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? નાગાર્જુન મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત વરાહ મિહિર નાગાર્જુન મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત વરાહ મિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ? ડેવિડ જોન જોસેફ મેક્ઝેની જોર્જ પુલિત્ઝર જોસેફ પુલિત્ઝર ડેવિડ જોન જોસેફ મેક્ઝેની જોર્જ પુલિત્ઝર જોસેફ પુલિત્ઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચોખાને વારંવાર ધોવાથી કયા વિટામીનનો નાશ થાય છે ? બી એ ડી બી-1 બી એ ડી બી-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP