Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ક્યો રોકડીયો પાક સૌથી વધારે લેવામાં આવે છે ?

કપાસ
બાજરો
જીરું
ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વૃંદે માતરમ્' ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ?

આનંદમઠ
ગીતગોવિંદ
ગીતાંજલિ
માતૃમહિમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો 10 વર્ષ પછી પિતા-પુત્રની ઉંમરનું પ્રમાણ (Ratio) શું હશે ?

3 : 1
1 : 4
1 : 3
5 : 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જાણીતી વિજ્ઞાન સંશોધન સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ?

બેંગલોર
અમદાવાદ
હૈદરાબાદ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રામેશ્વર પાસે આવેલા સેતુબંધનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો ?

હનુમાન અને જાંબુવાન
નલ અને નીલ
એક પણ નહીં
અંગદ અને સુગ્રીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP