Talati Practice MCQ Part - 9
નિહારિકા એટલે :

આકાશગંગામાં દેખાતાં વાદળો
આકાશમાંના ગ્રહો
આકાશમાંનો તારાસમૂહ
આકાશમાંના નક્ષત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાવહન
ઉષ્ણતાનયન
ઉષ્ણતાનિર્ગમન
ઉષ્ણતાપરિવહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નાગરિકનાં મૂળભૂત હક્કોનાં રક્ષણની ફરજ કોની છે ?

ધારાસભા
પોલીસ તંત્ર
રાજકીય પક્ષો
ન્યાયતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP