Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલી નદીઓ પૈકી કઈ નદી ‘કુંવારિકા' કહેવાય છે ?

કાવેરી
સરસ્વતી
કૃષ્ણા
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અંદરનાં વસ્ત્રો માટે તમે કેવા વસ્ત્રોની પસંદગી કરશો ?

સુતરાઉ
ટેરીકોટન
વણાટ
નાઈલોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દિશા જાણવા માટે વપરાતું યંત્ર કયું છે ?

હોકાયંત્ર
સીસ્મોગ્રાફ
વરાળ યંત્ર
સ્ટોપવોચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP